ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,કઇંક થાય ને મળવા આવે દોસ્ત દસબાર,
ક્યાં મળે સસ્તી CNG બસ, ક્યાં મળે BRTS ક્યાં મળે આટ્લા દરવાજા અને આટ્લા મહાપુરુશો ના બ્રિજ્,
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી
ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે ટેન જેવી નાન, ક્યા મળે ભગવતી(TGB) ની ચાટ,
ક્યા મળે દાસ ની ખમણી, ક્યા મળે ઇન્દુબેન ની વિવિધતા, અમદાવાદ નો રંગ નીરાળો, અમદાવાદ નો ઢંગ નીરાળો,
ભેળસેળ કરનાર રચયિતાઃ- ઉજ્જ્વલ બુચ. |
In an attempt to be immortal and to give assorted gooddies to my near and dear ones- friends and relatives I humbly attempt to add this weBLOG.
Monday, April 20, 2009
ગર્વથી કહો હુ છું અમદાવાદી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment