Saturday, November 27, 2010

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય
સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે
નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.

પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.

રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.

સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,

ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?
પિતાનું મહત્વ કોને સમજાય છે? બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.

પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર
આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

शायद ज़िंदगी बदल रही है!!

जब मैं छोटा था, शायद दुनिया
बहुत बड़ी हुआ करती थी..

मुझे याद है मेरे घर से "स्कूल" तक

का वो रास्ता, क्या क्या नहीं था वहां,
चाट के ठेले, जलेबी की दुकान,
बर्फ के गोले, सब कुछ,

अब वहां "मोबाइल शॉप",
"विडियो पार्लर" हैं,
फिर भी सब सूना है..

शायद अब दुनिया सिमट रही है...
.
.
.
जब मैं छोटा था,
शायद शामें बहुत लम्बी हुआ करती थीं...

मैं हाथ में पतंग की डोर पकड़े,
घंटों उड़ा करता था,
वो लम्बी "साइकिल रेस",
वो बचपन के खेल,
वो हर शाम थक के चूर हो जाना,

अब शाम नहीं होती, दिन ढलता है
और सीधे रात हो जाती है.

शायद वक्त सिमट रहा है..

.
.
.

जब मैं छोटा था,
शायद दोस्ती
बहुत गहरी हुआ करती थी,

दिन भर वो हुजूम बनाकर खेलना,
वो दोस्तों के घर का खाना,
वो लड़कियों की बातें,
वो साथ रोना...
अब भी मेरे कई दोस्त हैं,
पर दोस्ती जाने कहाँ है,
जब भी "traffic signal" पे मिलते हैं
"Hi" हो जाती है,
और अपने अपने रास्ते चल देते हैं,

होली, दीवाली, जन्मदिन,
नए साल पर बस SMS आ जाते हैं,

शायद अब रिश्ते बदल रहें हैं..
.
.
जब मैं छोटा था,
तब खेल भी अजीब हुआ करते थे,

छुपन छुपाई, लंगडी टांग,
पोषम पा, कट केक,
टिप्पी टीपी टाप.

अब internet, office,
से फुर्सत ही नहीं मिलती..

शायद ज़िन्दगी बदल रही है.
.
.
.
जिंदगी का सबसे बड़ा सच यही है..
जो अक्सर कबरिस्तान के बाहर
बोर्ड पर लिखा होता है...

"मंजिल तो यही थी,
बस जिंदगी गुज़र गयी मेरी
यहाँ आते आते"
.
.
.
ज़िंदगी का लम्हा बहुत छोटा सा है...

कल की कोई बुनियाद नहीं है

और आने वाला कल सिर्फ सपने में ही है..

अब बच गए इस पल में..

तमन्नाओं से भरी इस जिंदगी में
हम सिर्फ भाग रहे हैं..
कुछ रफ़्तार धीमी करो,
मेरे दोस्त,
और इस ज़िंदगी को जियो...
खूब जियो मेरे दोस्त,
और औरों को भी जीने दो...
(from Email collection)

HOW TO IDENTIFY DIFFERENT CITIZENS OF INDIA:

Scenario 1: Two guys are fighting and a third guy comes along, sees them and walks on. That's MUMBAI!!!

Scenario 2: Two guys are fighting. Both of them take time out and call their friends on their mobiles. Now 50 guys are fighting. You are definitely in PUNJAB !!!

Scenario 3: Two guys are fighting and a third guy comes along and tries to make peace. The first two get together and beat him up. That's DELHI!!!

Scenario 4: Two guys are fighting. A crowd gathers to watch. A guy comes along and quietly opens a Chai-stall. That's AHMEDABAD!!!

Scenario 5: Two guys are fighting and a third guy comes. He writes a software program to stop the fight. But the fight doesn't stop because of a virus in the program. That's BANGALORE!!!

Scenario 6: Two guys are fighting. A crowd gathers to watch. A guy comes along and quietly says that "AMMA" doesn't like all this nonsense. Peace settles in...That's CHENNAI

Scenario 7: Two guys are fighting and a third guy comes along, then a fourth and they start arguing about who's right. You are in KOLKATA!!!

Scenario 8:Two guys are fighting. Third guy comes from nearby house and says, "Don’t fight in front of my place, go zum somewhere else and keep fighting". That's KERALA !!!
And the best for the last
Scenario 9: Two guys are fighting. Third guy comes along with a carton of beer. All sit together drinking beer and abusing each other and all go home as friends. You are in GOA!!!

Cycle Of Life

ખુશીયોથી ભરાયુ ઘર જ્યારે જનમ થયો મારો,

જોઇને સહું કહે આતો દેખાય છે બહુ જ સારો,


આઠ થી નવ મહિના તો ખોળે થી ખોળે ફર્યો,

ચાલતા સીખું માટે કેટ્લોય પ્રસાદ પ્રભુને ધર્યો,


ચાલ્યોને દોડ્યોય ઘણું ને ઘરમાં આવી સાઇક્લ,

ચલાઇને એ મોટો થયો ને બદ્લાઇ ગઇ સકલ,


ભણવામાં રહ્યો સારોને અગિયારમામાં મળ્યું સ્કુટી,

કોલેજમાં બેસાડતા શરમ આવે જો મળે કોઇ બ્યુટી,


પછીતો મળી ચકચકીત બાઇક ને ચકાચક ફ્રેન્ડ,

લાઇફ સ્ટાઇલ બદલાઇ વાપરવા લગ્યો સારી બ્રેંડ,


રે-બેન સનગ્લાસ લી જીન્સ અને શુ વુડલેન્ડના,

પીઝાહટના પીઝા અને બીજા નાસ્તા ફ્રીઝલેન્ડના,


સારા માર્કસ સારી નોકરી ને આવક કદીના ખુટી,

ફેમિલિ થયું મોટું એટલે લાવી દીધી ગાડી મારૂતી,


સ્ટેટસની સામે ગાડી જોઇ લોકોતો કાઢે છે ડોળા,

નવો ધંધો ચાલે છે મસ્ત વસાવી લીધી સ્કોડા,


ફર્યાતો ઘણુંય પણ હવે થોડુ ઓછું લાગે છે કમ્ફર્ટ,

મર્સિડિઝ લાવ્યો બેંક પણ આપે છે લોન ફટ ફટ,


બાવન વર્ષ સુધી સ્ટેટસને વાહન સમ્યાંતરે બદલ્યું,

પછી ર્ડાક્ટરની વાતો સાંભળી મારૂં મોંઢું બગડ્યું,


કાર ફેરવ્યા કરતાં સાઇકલ ચલાવી થાકોતો સારૂં,

હવેતો રોજનું ચાર પાંચ કિલોમીટર ચાલોતો સારૂં,


શરૂઆત કરીથી ત્યાંજ પાછો ફરીફરીને આવી ગયો,

લો વાતો કરતાં કરતાંજ કેટલીય દવા ચાવી ગયો...

Home Remedies -Acidity-Cholestrol-BP-Diabetes

Let us see how some of the home remedies can help us in relieving pain and cure the disease we come across in our everyday living:

OIL PULLING :
The Process:
1. Take one spoon of refined oil in the mouth on an empty stomach early in the morning, before eating or drinking anything.
2. Without much effort or speed, slowly suck and pull the oil through the teeth. Gargle the oil within closed mouth for 15 - 20 minutes.
3. During this process, the oil becomes liquid and white like milk. Spit the liquid out and wash your mouth thoroughly, preferably with warm water.
4. DO NOT SWALLOW the oil as it contains toxins and harmful bacteria drawn from the body through the saliva. Continue this process everyday for better results.

The Cure:
The process of Oil Pulling can give relief and cure Headaches, Asthma, Bad Breath, Nose Block, Tooth Pain, Acidity, Ulcers, Cracked Feet, Joint Pains, Stomach Problems, Problems related to Lungs, Liver & Nerves.

Who can practice this:
Oil Pulling can be practiced by all from the age of 5 years onwards for any type of health problems. People who are in a habit of taking a lot of medicines should try this, as it will release a lot of toxins from the body.

Which Oil to be Used:
Any cooking oil can be used, but the most preferred is the Sesame Oil.

CURE FOR ACIDITY:
Acidity, it is said, is worse than Cancer. It is one of the most common dis-ease people encounter in their daily life. The home remedy for Acidity is Raw Grains of Rice.

The Process:
1. Take 8 - 10 grains of raw uncooked rice
2. Swallow it with water before having your breakfast or eating anything in the morning
3.. Do this for 21 days to see effective results and continuously for 3 months to eliminate acidity from the body

The Cure:
Reduces acid levels in the body and makes you feel better by the day.

CURE FOR CHOLESTEROL:

Cholesterol problem accompanies with Hypertension and Heart Problems. This is also one of the common problems in people who have High Blood Pressure and Diabetes. The home remedy for Cholesterol problem is RAW SUPARI.

The Process:
1. Take Raw Supari (Betel Nut that is not flavoured) and slice them or make pieces of the same
2. Chew it for about 20 - 40 minutes after every meal
3. Spit it out
The Cure:
When you chew the supari, the saliva takes in the juice that is generated and this acts like a Blood Thinner. Once your blood becomes free flowing, it brings down the pressure in the blood flow, thereby reducing Blood Pressure too.

CURE FOR BLOOD PRESSURE:


One of the simple home remedy cure for Blood Pressure is Methi Seeds or Fenugreek Seeds.

The Process:
1. Take a pinch of Raw Fenugreek Seeds, about 8 - 10 seeds
2. Swallow it with water before taking your breakfast, every morning

The Cure:
The seeds of Fenugreek are considered good to reduce the blood pressure.


CURE FOR DIABETES:
There are 2 home remedies for Diabetes. One is Ladies Finger and the other is Black Tea.
BLACK TEA:Due to high medication, the organ that is worst affected is the Kidney. It has been observed that Black Tea (tea without milk, sugar or lemon) is good for the Kidney. Hence a cup of black tea every morning is highly advisable.

The Process:
1. Boil water along with the tea leaves (any tea leaves will do).
2. Drink the concoction without addingmilk, sugar or lemon.
The Cure:
Black Tea will help in enhancing the function of the kidney, thereby not affecting it more.

LADIES FINGER or OKRA:
Ladies finger is considered to be a good home medicine for diabetes.

The Process:
1. Slit the ladies finger into 2 halves vertically and soak it in water overnight.
2. The next morning, remove the ladies fingers and drink the water, before eating your breakfast.

The Cure:
After the ladies fingers are soaked overnight in the water, you can observe that the water becomes sticky in the morning. This sticky water is considered to be good for people who suffer from Diabetes.

Disclaimer: as rcvd in email.(Dr. Med. Karch, a Russian, introduced a simple process for the Human body by using oil. This was further popularized by Lt. Col T. Koteswara Rao (Retd.). Initially it causes doubts, but after trying it out the results are astonishing.)

Angiography or Bypass- Options

Natural therapy for opening the veins of the heart.

Please pass it to your colleagues or friends.

For Heart Vein opening:

Lemon juice 01 cup
Ginger juice 01 cup
Garlic juice 01 cup
Apple vinegar 01 cup

Mix all above and boil on low heat, approximately half hour, when it
becomes 3 cups, take off stove and let cool. After cooling, mix 3 cups of
natural honey and keep it in bottle.

Every morning before breakfast use one Table spoon regularly. Your
blockage of Vein's will open.

No need now for any Angiography or Bypass...
Please pass on this to your real well wishers...
Wishing you a healthy life..

From email claiming findings from Institute of Biological Sciences
University of Malaya 50603 Kuala Lumpur Malaysia

કુંવરબાઇનું મામેરું -for NRIs

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..

યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય...
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.

લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
સૂરજ નો રાતોચોળ રંગ……..

ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
'રજ વનરાવનની લાવજો…

ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
આયનો એવો એક લાવજો..

ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.

'કેમ છો બેટા'?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.

સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..

મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે…..
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો

થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો

WORTH KNOWING

Ants Problem : Ants hate cucumbers. Keep the skin of cucumbers near the place or ant hole.

To get pure and clean ice : Boil water first before freezing.

To make the mirror shine : Clean with spirit

To remove chewing gum from clothes : Keep the cloth in the freezer for an hour.

To whiten white clothes : Soak white clothes in hot water with a slice of lemon for 10 minutes

To give a shine to hair : Add one teaspoon of vinegar to hair, then wash hair.

To get maximum juice out of lemons : Soak lemons in hot water for one hour, and then juice them.

To avoid smell of cabbage while cooking : Keep a piece of bread on the cabbage in the vessel while cooking.

To avoid tears while cutting onions : Chew gum.

To boil potatoes quickly : Skin one potato from one side only before boiling.

To remove ink from clothes : Put toothpaste on the ink spots generously and let it dry completely, then wash.

To skin sweet potatoes quickly : Soak in cold water immediately after boiling.

To get rid of mice or rats : sprinkle black pepper in places where you find mice or rats. They will run away.